‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કરણ છ વર્ષ પછી ડિરેક્ટરની ખુરશી પર પાછો ફર્યો. રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.